View Jain Story

Ravan's parmatmabhakti

 

             

Ravan's parmatmabhakti

               Rāvaṇa ēvā tō jabbar jinabhakta hatā kē vāt na pūchō. Karmavaśāt ē sītājīnē mēḷavavā pāchaḷ jhūratā hatā, paṇa tēnī sāthē j āvī duṣṭa vāsanā pōtānē jāgavā badal tē paramātmā pāsē ya khūb raḍatā hatā.
              Tēmaṇē svadravyathī pōtānā rājamahēlmā ratnamaṇimay gruuhamandir banāvyu hatu.Tēmā nīlama vagērē mahāmūlyavān pāṣaṇanā pratimājī birājamān karyā hatā. Tēmanā gruhamandiranī khyāti chōmēr vyāpī gayī.Āthī j jayārē laṅkā vijay karīnē rāmachandrajī'ē laṅkāmā pravēś karyō tyārē tē'ō tē gruhamandiranā darśanārthē utsuka banī gayā hatā.Jayārē tēmaṇē tē mandiranī sajāvaṭ  jō'ī anē paramātmānā adbhut bimbanā darśan karyā tyārē tēmaṇē rāvaṇ nī prabhubhaktinī bhārōbhār anumōdanā karī.

 

              

રાવણની પરમાત્માભક્તિ

                  રાવણ એવા તો જબ્બર જિનભક્ત હતા કે વાત ન પૂછો . કર્મવશાત્ એ સીતાજીને મેળવવા પાછળ ઝૂરતા હતા ,પણ તેની સાથે જ આવી દુષ્ટ વાસના પોતાને જાગવા બદલ તે પરમાત્મા પાસે ય ખૂબ રડતા હતા.

              તેમણે સ્વદ્રવ્યથી પોતાના રાજમહેલમાં રત્નમણિમય ગૃહમંદિર બનાવ્યું હતું .તેમાં નીલમ વગેરે મહામૂલ્યવાન પાષણના પ્રતિમાજી બિરાજમાન કર્યા હતા. તેમના ગૃહમંદિરની ખ્યાતિ ચોમેર વ્યાપી ગઈ .આથી જ જયારે લંકાવિજય કરીને રામચન્દ્રજીએ લંકામાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ તે ગૃહમંદિરના દર્શનાર્થે ઉત્સુક બની ગયા હતા .જયારે તેમણે તે મંદિરની સજાવટ જોઈ અને પરમાત્માના અદ્ ભુત બિંબનાં દર્શન કર્યા ત્યારે તેમણે રાવણની પ્રભુભક્તિની ભારોભાર અનુમોદના કરી.

 

 

Share Story : Share On Facebook
Category : Charitra
Views : 2449
Uploaded On : 22 September 2015 17:11:11
 
Subscribe
Email: