View Jain Article

Upadhyay Pad Vando

ઉપાધ્યાય પદ વંદો

1 ઉપાધ્યાય ભગવંતના શિરે શેની ચિંતા હોય ? - ગચ્છની

2 ઉપાધ્યાય પદનો વર્ણ કયો ? - લીલો

3 સિદ્ધચક્ર ગટ્ટામાં ઉપાધ્યાયજીનું સ્થાન ક્યાં ? - નીચે

4 ઉપાધ્યાય પદની આરાધનામાં કેટલાં ખમાસમણ હોય ? - 25

5 ન્યાયવિશારદનું બિરૂદ કોણે મેળવ્યું ? - ઉપાધ્યાય યશોવિજયજી મ.સા.

6 સત્તરભેદી પૂજાની રચના કોણે કરી ? -  સકલચંદ્રજી મહારાજ.

7 ઉપાધ્યાયજી કેટલા અંગના જ્ઞાતા હોય ? - અગિયાર

8 શ્રીપાળરાજા રાસની રચના કોણે કરી ? - વિનયવિજયજી મ.

9 પાસ શંખેશ્વરા છંદની રચના કોણે કરી?-ઉદયરત્નજી મહારાજ

10 ઉપાધ્યાય ભગવંત શેની વાચના આપે ? - સૂત્રની

11 જૈન શાસનમાં ઉપાધ્યાયજીનું સ્થાન કોના જેવું ? - યુવરાજ

12 ઉપાધ્યાયજીના કયા બે વિશિષ્ટ ગુણ છે ?  - વિનય ,જ્ઞાનદાન

13 શ્રીપાળ રાસની પૂર્ણાહુતી કોને કરી ? - ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ .

14 ક્ષમાપના કર્તવ્યમાં પર્યુષણમાં કયા ઉપાધ્યાયજીનું દૃષ્ટાંત ? - ધર્મસાગરજી મહારાજ.

15 ઉપાધ્યયજી બીજા કયા નામથી ઓળખાય છે ? – વાચક , પાઠક

16 ઉપાધ્યાય પદની આરાધના કયા ધાન્યથી ? - મગ

17 તત્વાર્થાધિગમ સૂત્રની રચના કયા ઉપાધ્યાયજીએ કરી ? - શ્રી ઉમાસ્વાતીજી  મહારાજ

18 સત્તરભેદી પૂજાની રચના ઉપાધ્યાય એ કઈ ક્રિયામાં કરી ? - કાયોત્સર્ગ

19 ત્રણ વર્ષની વયે 11 અંગ ભણનાર કોણ હતું ? - વજ્રસ્વામીજી

20 સિદ્ધારથના રે......સ્તવન રચનાર કોણ ? – કીર્તીવિજયજી મહારાજ

21 ઉપાધ્યાય પાસે ઘણું જ્ઞાન હોવાથી તેમને શું કહેવાય ? - બહુશ્રુત

22 ઉપાધ્યાયજી કેટલા અંગના જ્ઞાતા હોય ?  - બાર

23 પશ્ચાત ક્રમથી નવપદના કેટલામાં પદે ઉપાધ્યાયજીનું સ્થાન છે ? - છટ્ઠા

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pa.Dipakbhai Kothari
Tags : Upadhyay Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book
Views : 1428
Uploaded On : 25 October 2012 14:32:14
Related Articles
 
Title : Dhan Dhan Shree Arihant Ne Re
Category : Gujrati Author : JainEworld.com
Tags : Arihant Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge Views : 1518
Title : How Many times Eat Food ?
Category : Gujrati Author : jainEworld
Tags : How Many times Eat Food ?,jain food ,jain recipes,jain websites,jain dharma ,jaingyan, jain general knowledge Views : 2618
Title : Bodhak kakkavali
Category : Gujrati Author : sabhar
Tags : bodhak kakkavali,jain gyan ,jain general knowledge,jainism,articles Views : 3048
 
Title : Gurudev Pravesh Samaiya jain N
Category : Gujrati Author : a
Tags : Views : 3092
 
 
Subscribe
Email: