View Jain Article

Titthayar Samo Suri

તિત્થયર સમો સૂરિ...

1 આચાર્ય ભગવંતનો વિશિષ્ટ ગુણ કયો છે ? - આચાર પાલન

2 આચાર્ય ભગવંતના શિરે શેની ચિંતા હોય ? - શાસન

3 કયા સૂત્રમાં આચાર્યના ગુણો બતાવ્યા છે ? - પંચિદિય

4 આચાર્ય પદની આરાધનામાં કેટલા સાથિયા કરાય ? - 36

5 કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા સૂરિજી ઓળખાતા ? - હૈમચંદ્રસૂરીજી

6 રોજની 1000 ગાથા કયા સૂરીજી ગોખતા ? - બપ્પભટ્ટસૂરીજી

7 સવાઈ હીરલા નું બિરૂદ કયા સૂરીજીને મળ્યું ? - સેનસૂરીજી

8 જગદ્ ગુરૂ તરીકેની ખ્યાતિ કયા સૂરીજીને મળી ? - હીરસૂરીજી

9 1444 ગ્રથના રચિયાતા કોણ ? - હરિભદ્રસૂરીજી

10 સિદ્ધચક્ર યંત્રનો ઉદ્ધાર કયા સૂરીજીએ કર્યો ? - મુનિચંદ્રસૂરીજી

11 કયા સૂરીજી પાસે તાવ ઉતારવાના મંત્ર હતો ? - માનદેવ સૂરીજી

12 ભક્તામર સ્તોત્રના રચિયાતા કોણ ? - માનતુંગ સૂરીજી

13 ભગવાનની ગૈરહાજરીમાં આચાર્ય મહારાજ .શેના સમાન ? - તીર્થકર

14 રત્નાકર પચ્ચીશીની રચના કરનાર?-રત્નાકરસૂરીજી

15 કચ્છ વાગડ દેશોદ્ધારક સૂરીજી?-કનકસૂરીજી

16 અધ્યાત્મયોગી કોણ ? - કલાપૂર્ણસૂરીજી

17 કલ્યાણમંદિર સ્તોત્ર રચિયાતા ? - સિદ્ઘસેન દિવાકર સૂરીજી

18 સંસ્કાર શિબીર ના આદ્ય પ્રણેતા ? - ભુવનભાનુસૂરીજી

19 શાસન સમ્રાટની ખ્યાતિ પ્રાપક ? - નેમિસૂરીજી

20 કયા સૂરીજીએ 100+100+87 ઓળી કરી ? - રાજતિલક સૂરીજી

21 આગમોદ્ધારક ના બિરૂદથી ઓળખાતા સૂરીજી કોણ ? - આનંદસાગરસૂરીજી

22 વ્યાખ્યાન વાચસ્પતિ ના બિરૂદથી ઓળખાતા સૂરીજી કોણ ? - રામચંદ્રસૂરીજી

23 માલવભૂષણ ના બિરૂદથી ઓળખાતા સૂરીજી કોણ ? - નવરત્નસાગર સૂરીજી

24 સરસ્વતીલબ્ધિપ્રસાદ તરીકે પ્રસિદ્ધ સૂરીજી કોણ ? - રત્નસુંદરસૂરીજી

25 યુવાહદય સમ્રાટ થી કયા સૂરીજી ઓળખાતા હતા ? - હેમરત્નસૂરીજી

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pa.Dipakbhai
Tags : Titthayar Samo Suri ,Aacharya Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge
Views : 1492
Uploaded On : 22 October 2012 14:18:40
Related Articles
 
Title : Prabhuji na varghoda na jain n
Category : Gujrati Author : admin
Tags : jain nara ,varghodana na ,jain slogan Views : 2750
Title : Avoid the anger
Category : Gujrati Author : Aa.Ratnasundarsurishwarji M.S.
Tags : jain Article Views : 2154
Title : GOING TO THE TEMPLE
Category : English Author : anami
Tags : Views : 1950
 
Title : Titthayar Samo Suri
Category : Gujrati Author : Pa.Dipakbhai
Tags : Titthayar Samo Suri ,Aacharya Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge Views : 1493
 
 
Subscribe
Email: