View Jain Article

Tap Gun Ope Re

તપ ગુણ ઓપે રે

1 પશ્ચાત્ ક્રમથી તપ પદ કેટલામું ? - પહેલું

2 તપ પદના બાહ્ય પ્રકાર કેટલા છે ? - 6

3 ગુરૂ તેમજ વડીલોની ભક્તિ કરવી તે કયો તપ છે ? - વૈયાવચ્ચ

4 શેનો રોધ કરીએ તો તે સાચો તપ કહેવાય ? - ઈચ્છા

5 કયા આચાર્ય ભગવંતશ્રીના બિરૂદથી તપાગચ્છ પ્રચલિત થયો ? - જગચ્ચન્દ્રસૂરિ

6 કયા સૂરિજીના તપના પારણે શ્રાવકો જીનાલયો બંધાવતા ? - કૃષ્ણર્ષિ

7 કયા તપને શ્રમણજીવનનો પ્રાણ કહ્યો છે ? - સ્વાધ્યાય

8 વીર પ્રભુના સાધુઓમાં શ્રેષ્ઠ તપસ્વી કોણ હતું ? - ધન્નાજી

9 અકબર અને હીરસૂરિજીના મિલનમાં  કઈ શ્રાવિકાનો તપ હતો ? - ચંપા

10 કયા તપનું પારણું કરવા શ્રાવકો આદિનાથ પ્રભુના સાનિઘ્યમાં જાય છે ? - વર્ષીતપ

11 ખા ખા કરવાની વૃત્તિ વાળાને શું કહેવાય ? - આહારસંજ્ઞા

12 તપસા નિર્જરાચ આ સૂત્ર કયા ગ્રંથનું છે ? - તત્વાર્થાધિગમ

13 શરીરને વિવેકપૂર્વક કષ્ટ આપવો તે કયો તપ કહેવાય ? - કાયક્લેશ

14 નંદન રાજર્ષિના ભવમાં પ્રભુવીરના આત્માને કેટલા માસક્ષમણ કર્યા હતા ? - 11,80,645

15 કયા તપ દ્વારા થયેલા પાપોની વિશુદ્ઘિ થાય છે ? - પ્રાયશ્ચિત

16 અનશન તપ કરી ચંડકોશિક સર્પ મરીને કયા ગયો ? - 10 માં દેવલોક

17 આયંબિલ ના તપ દ્વારા કોણે પોતાની કાયાને સુકવી નાખી ? - સુંદરી

18 વર્તમાનમાં એક સાથે કેટલા ઉપવાસનું પચ્ચક્ખાણ લઈ શકાય ? - 16 ઉપવાસ

19 કયા તપમાં પૂજ્યશ્રીના દાંડાની ઊંચાઈની આંગળ પ્રમાણ ઉપવાસ કરવાના હોય છે?-   મોક્ષદંડક તપ

20 કયો તપ હમેશાં વૃદ્ધિ પામતો ને આહાર સંજ્ઞા પર વિજય પમાડતો તપ છે ?-વર્ધમાન તપ

21 કયા તપમાં માત્ર હાથ અને મોઢુ જ હલાવાય ને ઠામ ચોવિહાર થાય ? - એકલઠાણું

22 સળંગ 30 ઉપવાસના તપને શું કહેવાય ? - માસક્ષમણ

23 ભૂખ કરતાં ઓછું જમવું તે કયો તપ કહેવાય ? - ઉણોદરી

 

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Pa.Dipakbhai Kothari
Tags : Tap Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book
Views : 1682
Uploaded On : 28 October 2012 17:49:46
Related Articles
 
Title : ભોજન શા માટ
Category : Gujrati Author : Pu.Meghdarshan Vijayji M.S.
Tags : Views : 1648
Title : Shree Giriraj Ni Garima
Category : Gujrati Author : Saravali Payanna Na Aadhare
Tags : Giriraj ,Shatrunjay ,Mahatirth ,Palitana Views : 1220
Title : Karmavad
Category : Gujrati Author : Karmagranth & Tattvarthadhigam sutra
Tags : Jain Karmavad Jain KarmaSiddhant,,jain Karmphilosophy Views : 1557
 
Title : Importance of Giranar
Category : Gujrati Author : admin
Tags : Importance of Giranar ,jainwebsite ,Girnar Tirth, Jain Article ,Jain Tirth, Views : 1904
 
 
Subscribe
Email: