View Jain Article

Dhan Dhan Shree Arihant Ne Re

ધન ધન શ્રી અરિહંતને રે...

1 અરિહંત પદનો વર્ણ કેવો હોય ? – શ્વેત (સફેદ)

2 અરિહંત ભગવાનની માતાનું નામ ? - કરૂણા

3 અરિહંત ભગવાનના હાથ પગના લક્ષણ કેટલા ? - 1008

4 અરિહંત ભગવાનના મુખ્ય શિષ્યોને શું કહેવાય ? - ગણધર

5 અરિહંત ભગવાનના લોહીનો વર્ણ કયો ગુણ બતાવે ? - વાત્સલ્ય

6 અરિહંત ભગવાન સામાન્યથી કેટલા મુષ્ઠી લોચ કરે ? - પંચ

7 પક્ષીઓ પણ અરિહંત ભગવાનને શું આપે ? - પ્રદક્ષિણા

8 અરિહંત વંદનાવલી નો ગુર્જર અનુવાદ કોને કર્યો ? - શ્રીચંદ્ર

9 પ્રભુના સમવસરણમાં સોનાનો ગઢ કોણ બનાવે ? - જ્યોતિષ્ક દેવ

10 અરિહંત ભગવાન ચાલે ત્યારે કાંટા કેવી સ્થિતી કરે ? - ઉંધા થાય

11 દીક્ષા સમયે ભગવાનના ખભા પર ઈન્દ્રમહારાજા.શું નાખે ? - દેવદૂષ્ય

12 તીર્થકર નામકર્મ શેનાથી બંધાય ? - વીશસ્થાનક તપથી

13 અરિહંત પ્રભુ કેટલા મુખે દેશના આપે ? - ચાર

14 અરિહંત પ્રભુને કઈ લેશ્યા હોય ? - શુક્લ

15 અરિહંત ભગવાન કેટલા તત્વના ઉપદેશક છે ? - નવ

16 અરિહંત ભગવાનની વાણી કેટલા ગુણયુક્ત હોય ? - 35

17 અરિહંત ભગવાનની માતા કેટલા સ્વપ્ન જુએ ? - 14

18 અરિહંત ભગવાન કેટલા અતિશયથી શોભે ? - 34

19 અરિહંત ભગવાન ગણધરોને શું આપે ? - ત્રિપદી

20 અરિહંત ભગવાનને દીક્ષા લેતા જ કયું જ્ઞાન પ્રગટે ? - મન:પર્યવ

21 અરિહંત ભગવાન શેના પર બેસીને દેશના આપે ? - સમવસરણ

22 અરિહંત ભગવાન વિચરે ત્યારે કેટલા સુવર્ણ કમળ દેવો રચે ? - 9

23 અરિહંત પ્રભુએ કેટલા કર્મનો ક્ષય કર્યો હોય ? – ચાર(ઘાતી)

24 અરિહંત ભગવાન ના ગુણ કેટલા છે ? - બાર

25 અરિહંત ભગવાનનું સ્થાન પશ્ચાત ક્રમથી નવકારમાં કયા પદે આવે ? - નવમાં

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : JainEworld.com
Tags : Arihant Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge
Views : 1517
Uploaded On : 22 October 2012 07:58:06
Related Articles
 
Title : Eye Opening Disadvantages of F
Category : Gujrati Author : Shree Popatbhai
Tags : Eye Opening Disadvantages of Firecrackers, jain Articles,jain website, Views : 1922
Title : Avoid the anger
Category : Gujrati Author : Aa.Ratnasundarsurishwarji M.S.
Tags : jain Article Views : 2154
Title : Posh Dasami Aaradhana Vidhi
Category : Gujrati Author : admin
Tags : Poshdasami Aaradhana Vidhi,Jain Vidhi,Parshwnath Janmakalyanak , Views : 2582
 
Title : Sakal KriyaNU Mul Samyagdarsha
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1783
 
 
Subscribe
Email: